GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Instagram પર એક પોસ્ટ માટે અધધ રૂપિયા લે છે આ કપલ, આ જ કમાણી માંથી ઉભો કરી લીધો આલિશાન મહેલ

એક કપલ ઇન્સ્ટાગ્રામ પર એટલું ફેમસ છે કે તે છ અંકની રકમમાં કમાણી કરે છે. બ્રિટનમાં રહેતા જેક મોરિસ અને ઓસ્ટ્રેલિયાની લૉરેન બુલેન ટ્રાવેલ બ્લોગર છે અને બંનેના અનુક્રમે 27 લાખ અને  21 લાખ ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ છે. તાજેતરમાં જ કપલે બાલીમાં પોતાનુ આલિશાન બે માળનું ઘર બનાવ્યું છે.

એક અહેવાલ અનુસાર, કપલે ફક્ત ઇન્સ્ટાગ્રામ દ્વારા થયેલી કમાણીથી આ મહેલ ઉભો કર્યો છે. કપલે તેના માટે એક વર્ષ પહેલાં જમીન ખરીદી હતી.

જેકે લખ્યુ કે, ક્યારેય વિચાર્યુ ન હતું કે, હું મારા સપનાની મલ્લિકા સાથે ઘરથી 7000 માઇલ દૂર પોતાના માટે એક ઘર બનાવીશ. 29 વર્ષીય જેકે કહ્યું કે તેણે સ્પોનેસરશીપ ડીલ્સ પર બ્રાન્ડેડ કન્ટેન્ટ દ્વારા કમાણી કરી.

અગાઉ કપલે કહ્યું હતું કે તે 2 લાખ રૂપિયાથી ઓછામાં સ્પોન્સર્ડ પોસ્ટ નહી કરે.

એક પોસ્ટ માટે જેકને આશરે 6 લાખ રૂપિયા મળે છે. જ્યારે લૉરેનને એક પોસ્ટ માટે 5 લાખ રૂપિયા સુધી મળે છે.

અગાઉ જેક એક ફોન કંપની માટે કામ કરતો હતો. કપલે નવા મેન્શનમાં લગ્ઝરી પુલ, સિનેમા સ્ક્રીન અને ખૂબસુરત કિચન છે. જેકે ઘરની ડિઝાઇનનો ક્રેડિટ ગર્લફ્રેન્ડ લૉરેનને આપ્યો છે.

Read Also

Related posts

દેશની સૌથી મોટી હોલસેલ દવા માર્કેટને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, આ તારીખ સુધી રહેશે બંધ

Ankita Trada

ચીની રિસર્ચર્સનો દાવો- અસરકારક હશે તેમની Coronaની રસી, વર્ષનાં અંત સુધીમાં આવશે માર્કેટમાં

Mansi Patel

પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સામે ધરપકડ વોરંટ જાહેર, આ છે આરોપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!