GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

Facebookનો નવો લોગો થયો લોન્ચ, હવે દેખાય છે કંઈક આવું

facebook

ફેસબુકનો નવા લોગો gifમાં શરૂ કરવામાં આવ્યો છે એટલે કે આ મૂવિંગ છે. આ ફ્લેટ FACEBOOK લખ્યું છે અમે કેપિટલ લેટર્સમાં છે. કંપનીએ તેની gif શરૂ કરી છે તો તે અલગ-અલગ કલરની ફેસબુક પ્રોડક્ટ્સને દર્શાવે છે.

બ્લૂ કલર ફેસબુક નીચે, ગ્રીન વોટ્સએપ માટે અને એવો જ પિંક જેવો કલર ઈન્સ્ટાગ્રામ માટે છે. રિપોર્ટ મુજબ FACEBOOK આ નવા લોગોને કેટલાક મહિના સુધી ઉપયોગ કરવામાં આવશે.

કંપની તેને માર્કેટિંગ અને પ્રોડક્ટ્સ માટે ઉપયોગ કરશે. અહેવાલ છે કે ફેસબુકે થોડા સમયથી તેની પ્રોડક્ટ્સ જેમ કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ‘by Facebook’લખવાનું શરૂ થઈ ગયું છે.

આ લોગોને એ જ જગ્યા પર યુઝ કરવામાં આવશે. શરૂઆતમાં ફેસબુક સોશિયલ મીડિયા માટે ઓળખવામાં આવે છે, પરંતુ ધીરેધીરે ફેસબુકને પેરેન્ટ કંપની તરીકે સ્થાપિત કરવામાં આવી રહી છે, જેના હેઠળ ઘણી પ્રોડક્ટ્સ રહેશે.

Read Also

Related posts

ભારતે ચીનને વધુ એક આપ્યો ઝટકો, દેશની આ 2 જાયન્ટ સરકારી કંપનીઓએ 4 જી ટેન્ડર કરી દીધા રદ

Dilip Patel

પાલનપુર પાલિકાના પ્રમુખ સામે ગેરરીતિની દાખલ થઈ ફરિયાદ,

pratik shah

દિવાળી બાદ શાળાઓ શરૂ થાય તો આવો હશે અભ્યાસક્રમ, ટર્મના બદલે સેમેસ્ટર મુજબ ચાલશે શિક્ષણકાર્ય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!