GSTV
Home » News » Whatsappનું સૌથી કમાલનું ફીચર, હવે બોલીને ટાઈપ કરી શકાશે મેસેજ

Whatsappનું સૌથી કમાલનું ફીચર, હવે બોલીને ટાઈપ કરી શકાશે મેસેજ

જો તમને વોટ્સએપ પર ટાઈપિંગ કરવાની આળસ આવે છે, તો વોટ્સએપ પરનું માઈક ફિચર તમને ટાઈપ કર્યા વગર મેસેજ મોકલવામાં મદદ કરી શકે છે. એટલેકે હવે ટાઈપ કર્યા વગર બોલીને કોઈ પણે મેસેજ મોકલી શકાય છે.  આ ફીચર એન્ડ્રોઈડ અને ios બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

આમ તો આ ડિક્ટેશન ફીચર પહેલાંથી જ ગૂગલ આસિસ્ટન્ટ અને સિરીમાં ઉપલબ્ધ છે. જોકે, આ ફીચર્સ હવે વોટ્સએપમાં ઈનબિલ્ટ મળશે અને યુઝર્સ સીધો કોઈ પણ મેસેજને ડીક્ટેટ કરી ટાઈપ કરી શકે છે. નવું માઈક વોટ્સએપ ફીચર તમને કીબોર્ડની અંદર જ મળી જશે.

આવી રીતે કરી શકો છો ફીચરનો ઉપયોગ, આ ડિક્ટેશન ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તમારુ વોટ્સએપ ખોલો અને પછી જેને મેસેજ કરવા માંગો છો તે કોન્ટેક્ટને સિલેક્ટ કરો. ત્યારબાદ ટાઈપિંગ કરનારા કીબોર્ડને ઓપન કરો. એન્ડ્રોઈડ યૂઝર્સને ટોપ રાઈટમાં એક માઈક દેખાશે. ત્યાં જ ios યુઝર્સને આ ફીચર નીચેની તરફ દેખાશે.

તમારા ફોનમાં માઈક આઈકનને સિલેક્ટ કર્યા બાદ મેસેજને ડિક્ટેટ કરવાનું શરૂ કરી શકે છે. અને તમારા જાણીતાને મેસેજ કરી શકો છો. અને જો તમારે ક્યાય કૉમા, ફુલસ્ટોપ અથવા તો ક્વેશ્નમાર્ક લગાવવા માગો છો તો તેના માટે તમારે comma, question marjk અને full stop જેવા કમાન્ડ આપવાના રહેશે. મેસેજ ટાઈપ થયા બાદ તમારે મેન્યુઅલી બટન send બટન પ્રેસ કરીને મેસેજ મોકલી શકાશે.

તમે મેસેજને મોકલતા પહેલા તેને એડિટ કરી શકશો. જોકે, તેના માટે તમારે ટાઇપિંગ કરવું પડશે. એવું બની શકે કે, લાંબા મેસેજને ટાઈપ કરવાથી તમે બચી શકો છો. કારણકે સામાન્ય રીતે લોકો લાંબો મેસેજ ટાઈપ કરવાથી બચતા હોય છે.

READ ALSO

Related posts

દૂધ ખુલ્લુ મૂકવા સહિત આ 5 ભૂલો ન કરતાં ભૂલથી પણ, બગડશે બધાં જ બનતાં કામ

NIsha Patel

ઓ હો આશ્ચર્યમ આ શખ્સનાં નાક માંથી નિકળી આવ્યું એવું કે, ડોક્ટરો પણ રહી ગયા દંગ!

pratik shah

The Bodyનું ટ્રેલર થયું રિલિઝ, ઈમરાન હાશ્મી અને રૂષિ કપૂરનો છે દમદાર રોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!