GSTV
Home » News » લો આવી ખુશખબર…પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી થયો ઘટાડો, જાણો નવા ભાવ

લો આવી ખુશખબર…પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી થયો ઘટાડો, જાણો નવા ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગુરુવારના દિવસે પણ ઘટાડો થયેલો જોવા મળ્યો છે. શુક્રવારે પેટ્રોલના ભાવમાં 16-18 પૈસા જેટલો ઘટાડો થયો છે. ત્યારે ડીઝલના ભાવામાં પણ 16-17 પૈસા ઘટાડો જોવા મળ્યો છે.

રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 8 પૈસા અને ડીઝલ 6 પૈસા જેટલું સસ્તું થયું છે. ઈન્ડિયન ઓઈલની વેબ સાઈટ પર શુક્રવારે દિલ્લી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ માટે ગ્રાહકોને 70.18 રૂપિયા, 75.88 રૂપિયા, 72.44 રૂપિયા અને 72.90 રૂપિયા પ્રતિ લીટર આપે છે.

અને આ ચાર મહાનગરોમાં ડીઝલના 64.17 રૂપિયા, 67.28 રૂપિયા, 66.09 રૂપિયા, 67.88 રૂપિયા આપે છે. 2 દિવસમાં દિલ્લીમાં પેટ્રોલના ભાવ 25 પૈસા અને ડીઝલ 22 પૈસા સસ્તું થયું છે.

જ્યારે શુક્રવારના રોજ દિલ્લી અને કોલકાતામાં પેટ્રોલના ભાવમાં 17 પૈસા ઓછું થયું છે. ડીઝલના ભાવ દિલ્લી અને કોલકાતામાં 16 પૈસા જેટલું સસ્તું થયું છે. મુંબઈ અને કોલકાતામાં 16 પૈસા અને 18 પૈસા જેટલો ઘટાડો નોંધાયો છે.

Read Also

Related posts

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

57વર્ષના ટોમ ક્રૂઝે પોતાના એક્શનથી કર્યા ફેન્સને હેરાન, ટોપ ગન મેરવિકનો એક એક સીન છે અસલી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!