GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

32.99ની માઈલેજ આપતી ફેમિલી કાર લાવો તમારા ઘરે, કિંમત પણ તમારા ખિસ્સાને પોસાય તેવી

Maruti Suzuki ભારતીય બજારમાં તેની કારની કિંમતના કારણે સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. ભારતમાં કારોના મામલામાં લગભગ અડધી ભાગીદારી મારુતિ સુઝુકીની છે. આજે તમને એવી મારૂતિ સુઝુકીની જે તમને પોસાય તેવી કારની વાત કરી રહ્યા છીએ, જે માઈલેજની બાબતમાં ઘણી શાનદાર છે અને તે કારનું મેન્ટેનેંસ ઘણું ઓછું છે.

જો તમે પહેલી કાપ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારું બજેટ 3-4 લાખની આસપાસ છે તો આ કારને ખરીદ્યા બાદ તેને ચલાવામાં કોઈ તકલીફ નહીં પડે. કિંમતની વાત કરીએ તો ઓલ્ટોની કિંમત એક મિડિલ ક્લાસના બજેટમાં સમાવેશ થાય છે. કિંમતના મામલામાં Maruti Suzuki Alto ની શરૂઆતની કિંમત 2,88,689 રૂપિયા છે.

સૌથી પહેલા વાત કરીએ Maruti Suzuki Altoના એન્જિનની

એન્જિનની વાત કરીએ તો મારુતિ સુઝુકી ઓલ્ટોમાં 796ccના 3 સિલેન્ડર વાળું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 6000 Rpm પર 35.3 kWનો પાવર અને 3500 Rpm પર 69 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશનથી લેસ કરવામાં આવ્યું છે. બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો ઓલ્ટોના ફ્રંટમાં ડિસ્ક બ્રેક અને રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવશે. સસ્પેંશનની વાત કરીએ તો ઓલ્ટોના ફ્રંટમાં Mac Pherson Strut સસ્પેંશન અને રિયરમાં 3-Link Rigid Axle Suspension સસ્પેંશન આપવામાં આવ્યું છે.

ડાઈમેંશન


ડાઈમેંશનની વાત કરીએ તો આ કારની લંબાઈ 3445 mm, સીટિંગ કેપેસિટી 5 સીટર, પહોળાઈ 1490 mm, ઉંચાઈ 1475 mm,ટર્નિંગ રેડિએસ 4.6 m, વ્હીલબેસ 2360 mm,35 લીટરનું ફ્યૂલ ટેંક અને કુલ વજન 1185 કિલો છે. મિડિલ ક્લાસ માટે કારમાં સૌથી જરૂરી તેની માઈલેજ હોય છે, જો માઈલેજની વાત કરીએ તો Maruti Suzuki Alto પ્રતિ લીટર પેટ્રોલમાં 22.05 કિમીની માઈલેજ પણ આપી શકે છે. અને ત્યારે પ્રતિ કિલો સીએનજીમાં 32.99 કિમીની માઈલેજ આપી શકે છે.

Read Also

Related posts

સાવધાનઃ પેટ્રોલ પંપ ઉપર આ 5 ભૂલ નોતરી શકે છે મોટી દુર્ઘટનાને, અપનાવો આ સાવચેતીઓ

Mansi Patel

Whatsapp પર Fake News થી છો પરેશાન ? આ નવા ફીચરથી મળશે છૂટકારો

Ankita Trada

યુઝર્સની પ્રાઈવેસી માટે Google લાવ્યુ આ નવું ફીચર, હવે ફાઈલ શેરિંગ માટે આ વસ્તુની નહી પડે જરૂરિયાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!