GSTV
Home » News » LPG રસોઈ ગેસ સિલિન્ડર 150 રૂપિયા સુધી થઈ શકે છે સસ્તુ!

LPG રસોઈ ગેસ સિલિન્ડર 150 રૂપિયા સુધી થઈ શકે છે સસ્તુ!

એલપીજી સિલિન્ડરની મોંઘવારીથી સામાન્ય જનતાને ટૂંક સમયમાં રાહત મળી શકે છે. 30 નવેમ્બરે ઑઈલ માર્કેટિંગ કંપનીઓ 14.2 કિલોવાળા ડોમેસ્ટિક રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 120-150 રૂપિયા સુધી ઓછી કરવાની જાહેરાત કરી શકે છે. ક્રૂડ ઑઈલની કિંમતમાં પણ ઘટાડો અને રૂપિયો મજબૂત થવાને પગલે ઑઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતમાં ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. જોકે, દિલ્હીમાં નૉન સબસિડીવાળા LPG રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 942 રૂપિયા અને સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 507 રૂપિયા છે. નવા દર 1 ડિસેમ્બરથી લાગુ થશે.

સસ્તા થઈ શકે છે LPG રસોઈ ગેસ સિલિન્ડર

  • સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડર 15-20 સુધી સસ્તા થઈ શકે છે
  • નૉન સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 120-150 સુધી ઓછી થઈ શકે છે
  • નવી કિંમત 1 ડિસેમ્બરતી લાગુ

રસોઈ ગેસ સિલિન્ડરની વર્તમાન સ્કીમ

  • જોકે, દિલ્હીમાં નૉન સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 942 રૂપિયા છે.
  • સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 507 રૂપિયા છે.

READ ALSO

Related posts

પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર,‘દેશમાં મંદિની સ્થિતિ માટે જવાબદાર કોણ ?’

Mayur

મીરા અને મીશાની જોડી લાગી ક્યૂટ, પણ તેના મિની સ્કર્ટ પર લોકોએ કરી ટ્રોલ…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!