GSTV
Home » News » ભારતીય વાયુસેનાની સિદ્ધી પર રતન ટાટાએ કર્યુ ટ્વિટ, PMને જણાવી આ વાત

ભારતીય વાયુસેનાની સિદ્ધી પર રતન ટાટાએ કર્યુ ટ્વિટ, PMને જણાવી આ વાત

પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 42 સીઆરપીએફના જવાનોના શોકમાં આખો દેશ ગરકાવ છે. ભારત સરકાર તરફથી શરૂ કરવામાં આવેલા એશિયામાં સૌથી મોટા ટ્રેડ વૉર બાદ ભારતીય વાયુસેનાએ જાંબાજી બતાવીને સરહદ પાર બેઠેલા આતંકીઓને કડક જવાબ આપવામાં આવ્યો છે. વાયુસેનાના જવાનોએ એલઓસી પાર કરીને જેશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ વરસાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં જૈશના 300થી વધુ જવાન મોતને ભેટ્યા છે અને ત્રણ આતંકી ઠેકાણાઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. જેને લઇને ઉદ્યોગપતિ રતન ટાટાએ વડાપ્રધાન અને વાયુસેનાને શુભેચ્છા આપી હતી.

રતન ટાટાનુ ટ્વિટ

રતન ટાટાએ ટ્વિટ કરી લખ્યું કે તેઓ પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હવાઈ હુમલા માટે વડાપ્રધાન અને વાયુસેનાને શુભેચ્છા પાઠવે છે. આ સાથે જ તેમણે લખ્યું કે પાકિસ્તાન પોતાને ત્યાં આતંકવાદી ઠેકાણાઓ હોવાની વાત પણ કબૂલતુ ન હતું. તેમણે લખ્યું કે થોડા દિવસ પહેલા સૈનિકો પર થયેલા આત્મઘાતી હુમલાનો બદલો લેવાનો ભારતનો ગર્વ છે. પોતાના આ ટ્વિટ સંદેશમાં રતન ટાટાએ વડાપ્રધાન મોદીને પણ ટેગ કર્યા છે.

READ ALSO

Related posts

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

NIsha Patel

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!