GSTV
Home » News » ચાલ, બ્લેન્કેટમાંથી બહાર નીકળ અને બધા કપડા કાઢી નાંખી નગ્ન થઇ જા

ચાલ, બ્લેન્કેટમાંથી બહાર નીકળ અને બધા કપડા કાઢી નાંખી નગ્ન થઇ જા

સલમાને મારા બેડ નજીક આવીને કાંઇપણ બોલ્યા વગર મારા પર સટાસટ ચાબુક વીંઝવા માંડી. ચાબુકના સટાકા એટલી બધી ત્વરાથી અને એટલા જોશથી એ ફટકારતો હતો કે બ્લેન્કેટ ઓઢેલું હોવા છતાં એના સટાકાથી મને થઇ રહેલી અસહ્ય પીડાથી હું મોટેથી ચીસ પાડી ઊઠી. સલમાને ઘાંટો પાડયો, ‘ચાલ, બ્લેન્કેટમાંથી બહાર નીકળ અને બધા કપડા કાઢી નાંખી નગ્ન થઇ જા. મારી પાસે કોઇ વિકલ્પ નહોતો. બ્લેન્કેટ બાજુએ હડસેલીને ઊભા થઇ મેં બધા કપડાં કાઢી નાંખ્યા.  હવે હું સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં સલમાન સામે ઊભી હતી. હજી તેના હાથમાં ચાબુક હતી. ‘હવે તે મારા ખુલ્લા શરીર પર કાંતો ચાબુક ફટકારશે અથવા તો એ રોજની જેમ મારા પર બળાત્કાર કરશે,’ એમ હું વિચારતી ઊભી હતી.

હું હજી તદ્દન નગ્ન અવસ્થામાં જ હતી

પણ મારા આશ્ચર્ય વચ્ચે રૂમના બારણા તરફ જવા ડગ માંડતા સલમાને થોડા નરમ અવાજે કહ્યું, ‘નાદીઆ, મેં તને અગાઉ ચેતવી હતી કે ભાગવાની કોશિશ ના કરીશ, નહીં તો પરિણામ સારૂં નહીં આવે’ આટલું કહી તે બારણું ખોલીને રૂમમાંથી બહાર નીકળી ગયો. બીજી જ મિનિટે એનો ડ્રાઇવર મુર્તઝા અને તેની સાથે યાહ્યા તેમજ હોસમ નામના બે ગાર્ડ રૂમમાં આવ્યા. એ ત્રણે જણ બરાબર મારી સામે આવીને ઊભા રહ્યા. હું હજી તદ્દન નગ્ન અવસ્થામાં જ હતી. આ ત્રણેને જોઇ મને અંદાજ આવી ગયો કે તેઓ હવે મને કેવી શિક્ષા કરવાના છે.

મનફાવે એ રીતે મારા પુરા નગ્ન શરીરનો ઉપભોગ કર્યો

સૌથી પહેલા મુર્તઝા મારી સાવ જ નજીક આવી ગયો. મેં આડો હાથ કર્યો, પણ મજબુત બાંધાના મુર્તઝાએ મને ધક્કો મારતા હું બેડ પર આડી પડી ગઇ. પછી તો જે થવાનું હતું એ થઇને જ રહ્યું. મુર્તઝા પછી બન્ને ગાર્ડે વારાફરતી મનફાવે એ રીતે મારા પુરા નગ્ન શરીરનો ઉપભોગ કર્યો, બાદમાં ત્રણે જણ રૂમની બહાર જતા રહ્યા. આખી રાત નિર્વસ્ત્ર હાલતમા હું એકલી બેડમાં કણસતી પડી રહી. સવારે હું માંડ માંડ ઊઠીને બાથરૂમમાં ગઇ. મારૂં આખું શરીર દુઃખતું હતું. ખાસ્સો સમય શાવરમાં નાહ્યા પછી મને થોડી રાહત થઇ.

પેલા ત્રણ નરાધમોના કારણે અસ્તવ્યસ્ત અને ‘ગંદો’ થઇ ગયો હતો

નાહ્યા પછી હું બહાર આવી, બેડ તો પેલા ત્રણ નરાધમોના કારણે અસ્તવ્યસ્ત અને ‘ગંદો’ થઇ ગયો હતો. તેથી હું સોફા પર આડી પડી. આખી રાતના ઉજાગરાના લીધે હું ઊંઘમાં સરી પડી. પણ થોડીવારમાં જ મુર્તઝાએ મને જગાડી, ‘નાદીઆ, ચાલ ઊભી થા અને તૈયાર થઇ જા. હવે અહીંથી આપણે જવાનું છે.’ ‘ક્યાં જવાનું છે?’ મને ખબર નથી, પણ હાજી સલમાને તને વેચી દીધી છે. મુર્તઝાનું આ છેલ્લુ વાક્ય સાંભળી હું ધુ્રજી ઊઠી. અમારા કોચો ગામને ISIS વાળાએ ઘેરી લીધા પછી અમને બધાને બાનમાં લીધા તે વખતે ઇસ્લામિક મિલિટન્ટસ ખાસ કરીને યઝીદી છોકરીઓનું શું કરે છે, તેની હૃદય કંપાવતી વાતો જાણવા મળી હતી.

બળાત્કાર કરવા માટે મને તેના ડ્રાયવર અને બે ગાર્ડને હવાલે કરી દીધી

પણ મારી જિન્દગીમાં મેં હાજી સલમાન જેવો ક્રૂર અને નિર્દયી માણસ નથી જોયો. તેણે તો મારી સાથે વારંવાર બદકામ કર્યૂ, પણ પછી મારા પર બળાત્કાર કરવા માટે મને તેના ડ્રાયવર અને બે ગાર્ડને હવાલે કરી દીધી. એટલે હવે હાજી મને વેચી દે તો સારૂં, જેથી આ હલકટના પંજામાંથી મારો છૂટકારો થાય. હું મનમાં વિચારતી રહી કે હે ભગવાન, એક દિવસ એવો આવે કે ઇરાકના લશ્કરી દળો ISISના બધા જ આતંકીઓને હરાવી પકડી પાડે અને તે તમામને જેલમાં ધકેલી દે. એ દિવસે હું જેલમાં જોવા જઉં જ્યાં હાજી સલમાન અને બસમાં વારંવાર મારા સ્તન સાથે જેણે બિન્દાસ્તપણે છેડછાડ કરી હતી, તે અબુ ઇરાકી લશ્કરી અધિકારીઓના ઘેરામાં હોય.  એ વખતે એમની દશા કેવી હોય તે હું જોઉં. તેમની સામે હું ઊભી રહું, તે વખતે મને જોઇને અગાઉ તેમણે મારી સાથે કેવું કર્યૂ હતું તેની તેમને યાદ આવે. હવે તેઓ જીવતા ક્યારેય નહીં છૂટી શકે તેવો એમને લાચારીનો અહેસાસ થવો જોઇએ.

Related posts

અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, નીતિન પટેલે આપ્યો આ જવાબ

Nilesh Jethva

બાંગ્લાદેશીઓને અમદાવાદમાંથી ખસેડવા મામલે સરકારે કર્યો ખુલાસો, કોંગ્રેસે જાહેર કર્યો ટેકો

Riyaz Parmar

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!