જસદણની જંગ : આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ, પણ કોંગ્રેસનો ઉમેદવાર ક્યાં ?

જસદણની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારના નામ પર હજુ પણ સસ્પેન્સ છે. ત્યારે સાંજે દિલ્હીથી ઉમેદવારની જાહેરાત થાય તેવી શક્યતાઓ વર્તાઈ છે. દિલ્હી હાઈકમાન્ડ સાંજે જાહેરાત કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જસદણમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરશે. મહત્વનું છે કે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter