GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ગુજરાતમાં કોરોનાનો ભરડોઃ છેલ્લા 24 કલાકમાં વધુ 363 પોઝિટિવ કેસ, 29 દર્દીના મોત

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 363 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે. સાથે જ 392 દર્દીને ડિટ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. તે સાથે જ ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13273 પર પહોંચી ગઈ છે.

  • છેલ્લા 24 કલાકમાં29 દર્દીના મોત થયા છે.
  • છેલ્લા 24 કલાકમાં વધુ 363 પોઝિટિવ કેસ નોંધાયા છે.
  • 392 દર્દીને ડિટ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13273 પર પહોંચી
  • રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 5880

આજે નોંધાયેલા પોઝિટિવ કેસની વિગત

આજે નોંધાયેલા મરણ, ડિટ્ચાર્જ અને દર્દીઓની વિગત

જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસની યાદી

સાબરકાંઠામાં વધુ 11 કેસ નોંધાયા

સાબરકાંઠા જિલ્લામાં આજે 11 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસમાં જ કોરોનાના કુલ 19 કેસ નોંધાયા હતા. લોકડાઉન‌ હળવુ બન્યા બાદ કેસમાં ઉછાળો થયો છે. કોરોનાનો કુલ આંકડો 61 પર પહોચ્યો છે. જોકે, અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 3 દર્દીના મોત થયા હતા.

કોરોના દર્દીની સંખ્યા 17 પર પહોંચી

કેશોદમાં આજે એકજ પરિવારના ત્રણ સભ્યો કોરાના પોઝિટીવ આવ્યા છે. પરિવાર મુંબઈથી કેશોદ આવ્યા હતા અને 16મી તારીખે સાંજે તેઓ બસ મારફતે કેશોદમાં આવ્યા હતા. પરિવાર જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. સાથે જ જુનાગઢ જિલ્લામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 17 પર પહોંચી છે. જે પૈકી 4 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. જ્યારે 13 દર્દીઓ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે

Nilesh Jethva

સૌની યોજનાનું કામ ઠપ્પ થતા બાબરા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!