GSTV
Home » News » મલિંગાના વધેલા પેટને લઈને થયો ટ્રોલ, હવે મળ્યો જડબાતોડ જવાબ

મલિંગાના વધેલા પેટને લઈને થયો ટ્રોલ, હવે મળ્યો જડબાતોડ જવાબ

થોડા સમય પહેલા મલિંગાની ફિટનેસનો મજાક ઉડાડતા લોકોએ એક ફોટો વાયરલ કર્યો હતો. ફોટમાં મલિંગાનુ પેટ નિક્ળ્યું હતુ અને તે જાડો દેખાતો હતો. સોશિયલ મીડિયા પર આ ફોટો ઘણા લોકોએ શેર કર્યો હતો.

मलिंगा की तोंद को लेकर लोगों ने किया था ट्रोल, अब मिला मुंहतोड़ जवाब

ત્યાર પછી મલિંગાએ પોતાની ધમાકેદાર રમતથી વર્લ્ડ કપ 2019ના મેચમાં શ્રીલંકાને મજબુત માનવમાં આવી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ જીત મેળવીને જડબાતોડ જવાબ આપ્યો હતો. પછી શ્રીલંકાના પુર્વ કેપ્ટન મહિલા જયવર્ધને મલિંગાને સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી.   

मलिंगा की तोंद को लेकर लोगों ने किया था ट्रोल, अब मिला मुंहतोड़ जवाब

શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 20 રનોથી હરાવ્યા હતા. આ મેચમાં લસિથ મલિંગાએ 10 ઓવરમાં 43 રન આપી ચાર વિકેટ લીધા હતા.

मलिंगा की तोंद को लेकर लोगों ने किया था ट्रोल, अब मिला मुंहतोड़ जवाब

જયવર્ધને પણ મલિંગાને શુભેચ્છા આપતી એક પોસ્ટ કરી  હતી જેમાં મલિંગાનુ પેટ બહાર નીકળેલુ હતુ.

मलिंगा की तोंद को लेकर लोगों ने किया था ट्रोल, अब मिला मुंहतोड़ जवाब

જણાવી દઈએ કે લોકોએ મલિંગાની અનફિટ બોડીને લઈને મજાક બનાવવાનુ ચાલુ કર્યુ હતુ.

જણાવી દઈએ કે પહેલા પણ પાકિસ્તાની ક્રિકેટર સરફરાજ અહેમદનો મજાક ઉડાડ્યો હતો અને હાલ થોડા સમય પહેલા જ એક માણસે મોલમાં ફરી રહેલા સરફરાજને ગાળો આપી હતી જુઓ વીડિયો.

આ પહેલા પણ પાકિસ્તાનના કેપ્ટનને મેદાન વચ્ચે પણ ખુબ જ શર્મનાક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેમાં પાકિસ્તાની ક્રિક્ટરને જાડિયો-જાડિયો કહીને ચીડાવતા હતા જુઓ વીડિયો…

READ ALSO

Related posts

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel

શિવ થાપાએ રચ્યો ઈતિહાસ, પ્રેસિડેન્ટ કપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!