GSTV
Gujarat Government Advertisement

શિક્ષણના મંદિરમાં તસ્કરોએ કર્યો હાથફેરો, રોકડ અને લેપટોપની ઉઠાંતરી

Last Updated on November 30, 2019 by

આણંદના બાકરોલની નોલેજ હાઈસ્કૂલમાં ચોરીની ઘટના બની છે. વહેલી સવારે જુદા જુદા 5 રૂમ તોડીને ચોરીને અંજામ આપ્યો છે. લેપટોપ સહિત 50 હજારની રોકડ સહિત દોઢ લાખની મતાની ચોરી કરી ચોરો ફરાર થઇ ગયા છે. જો કે ચોરો ચોરી કરતા સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ માસ આગાઉ પણ આ રીતે જ ચોરી થઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી

Pravin Makwana

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!