GSTV
Home » News » મેઘાલયમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, સરકારે રેડ એલર્ટ આપ્યૂં

મેઘાલયમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, સરકારે રેડ એલર્ટ આપ્યૂં

તો પૂર્વોતરના રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે મેઘાલયની રાજધાની શિલોંગ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને વરસાદી પાણી ભરાવાવની સમસ્યાઓ જોવા મળી હતી. શિલોંગના માલકી અને પોલો વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જે બાદ અહીં ભૂસ્ખલન થયું હતુ. મેઘાલયમાં આગામી બેથી ત્રણ દિવસ અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. જેને લઇને તંત્ર એલર્ટ બન્યું છે.

READ ALSO

Related posts

વગર હેલ્મેટે રસ્તાઓ પર નીકળે છે આ માણસ, જોઈ પોલીસ પણ ચાલાન નથી કરતી

Kaushik Bavishi

ઉદ્યોગ સંગઠન બ્રોડબેંડ ઇન્ડિયા ફોરમએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો તેની વિગતો

pratik shah

કેન્સર પીડિત યુવતી તરણવીરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 4 વાર ઈંગ્લિશ ચેનલને કરી પાર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!