GSTV

બદ્રીનાથ હાઈવે સતત છઠ્ઠા દિવસે બંધ

Last Updated on July 6, 2019 by Mayur Vora

બદ્રીનાથ હાઈવે સતત છઠ્ઠા દિવસે લામબગડ ખાતે અવરુદ્ધ છે. જેના કારણે બદ્રીનાથની યાત્રા માટે તીર્થયાત્રીઓ પગપાળા આવાગમન કરી રહ્યા છે. લગભગ 244 તીર્થયાત્રીઓ હાઈવેના ખુલવાની રાહ જોઈ રહ્યા છે. સવારે બદરીનાથ હાઈવે પર બે અન્ય સ્થાનો પર કાટમાળ આવવાને કારણે બંધ થયો છે. હાઈવે કર્ણપ્રયાગથી લગભગ પંદર કિલોમીટર દૂર દેવલીગઢ અને છિનકામાં પણ બંધ છે. બદરીનાથ હાઈવેના વારંવાર અવરુદ્ધ થવાને કારણે અહીં દર પાંચ કિલોમીટરે એક જેસીબી તેનાત રહેશે. જેથી હાઈવે વધુ સમયગાળા માટે બંધ રહે નહીં. લામબગડ અને ક્ષેત્રપાલ ભૂસ્ખલન ઝોનમાં હોવાથી અહીં વારંવાર હાઈવે બંધ થઈ જાય છે અને તેને કારણે ડીએમએ અધિકારીઓને આના સંદર્ભે નિર્દેશ આપ્યા છે.

 

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!