રાજ્ય સરકારી પત્રકાર પરિષદ યોજાઈ રહી છે. જેમાં અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ પરિષદમાં મુખ્યમંત્રી ગૃહ રાજ્ય મંત્રી સહિત ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓની જાણકારી મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ 16 કેસો દાખલ થયા છે. રાજ્યમાં પાસા હેઠળ 1,246 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજસીટોકના કાયદા હેઠળ 11 કેસ દાખલ કરવામાં આવ્યા
ગુજસીટોકના કાયદા હેઠળ 11 કેસ દાખલ કરવામાં આવ્યા છે. સાથે સાથે ભૂમાફિયા વિરુદ્ધ પણ સખ્ત કાયદો ઘડવાની સાથે તેમની પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લેન્ડ ગેબીગ મોટું દુષણ છે, તેને રોકવા માટે સરકાર નિયમ બનાવ્યો છે.મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં વર્ષ 1995થી ચાલતો આવતો આરઆર સેલ બંધ કરવામાં આવ્યો છે.

- 2020 માં 20 કરોડ ની ગેરકાયદેસર સંપતિ હાંસલ થઈ છે
- ઓછા માં ઓછા 150 કરોડ સુધી જવાનું લક્ષ્ય
- 3 કરોડ રૂપિયા ટેક્નિકલ ફ્રોરેન્સ્ટિક માટે આપ્યું છે
- Acb પાસે ઇન્ટરોગેશન રૃમ છે
- પ્રિવિઝનલ શરૂ કરવામાં આવ્યો છે
- કેસો ની સંખ્યા વધે છે
- 2016 માં 258 કેસ હતા
રાજ્ય સરકાર લવ જેહાદ સામે કાયદો લાવવા બાબતે મોટી જાહેરાત કરી શકે છે…લવ જેહાદની વિરુદ્ધમાં કાયદા બનાવવાની અનેક લોકો માંગ કરી ચુક્યા છે..અગાઉ નાયબ મુખ્યપ્રધાન લવજેહાદ વિરુદ્ધ કાયદાના વિચારણા અંગે નિવેદન પણ આપી ચુક્યા છે..ત્યારે સરકાર ટૂંક સમયમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવે તેવી પણ શક્યતા છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા કડક બનશે તો વિકાસ બનશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાજમાં માથાભારે શખ્સો વિસ્તારમાં હતા, ત્યારે વિકાસના કાર્યો થતા ન હતા, મિલો પણ સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે કાયદો વ્યવસ્થા વધુ કડક બનાવી ને આત્યંર ના સમયમાં લેન્ડ ગ્રેબીગ, સાયબર કાઈમ, ટપોરીઓ ઝડપયા હતા. સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગત વિધાનસભા આ કડક કાયદા મજૂરી આપી હતી. નોંધનીય છે કે રાજ્ય સરકારે કાયદો વ્યવસ્થા માટે અધિકારીઓને ખુલો દોર આપવામાં આવ્યા છે. સાથે સાથે Acbને પણ કામ કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ આવક કરતા વધુ મિલકત માં 7 થી 8 મહિના સમય બાદ કેસ થતો હોય છે. ઉલ્લેખનીય છે કે અમારી સરકાર જરૂરત મુજબ સ્ટાફ વધારી રહ્યા છીએ.
Live – Press Conference https://t.co/kjUVbEzwE6
— Vijay Rupani (@vijayrupanibjp) January 22, 2021
Acbને પણ કામ કરવાની છૂટ આપવામાં આવી
ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો લાંચિયા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે એસીબીના વડા કેશવકુમારે જણાવ્યું કે વર્ષ 2020માં અપ્રમાણસર મિલકતના કુલ 50 કરોડના કેસ નોંધાયા. જ્યારે કે વર્ષ 2021માં અપ્રમાણસર મિલકતના કુલ 33 કરોડના કેસ નોંધાયા છે. કેશવકુમારે જણાવ્યું કે દર વર્ષે ભ્રષ્ટાચારના કેસો સતત વધી રહ્યા છે. કેશવકુમારે જણાવ્યું કે ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી સંપૂર્ણપણે સજ્જ છે.
- નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો