GSTV
Home » News » રઘવાયા પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવતા, લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા

રઘવાયા પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવતા, લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા

ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવતા પાકિસ્તાન રઘવાયુ થયું છે. પાકિસ્તાને નૌસેનામાં ભારતીય ચોકીને નિશાન બનાવી. જેમાં લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન સતત ભારતીય સીમામાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. જેથી ભારતીય સેના સરહદ પર એલર્ટ થઈ છે.

Read Also

Related posts

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk

મોદી સરકાર દેવામાં ડૂબાડી રહી છે ભારતને, 5 વર્ષમાં 58 ટકા દેવું વધીને 7.4 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું

GSTV Desk

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!