GSTV

વર્ષના 6 અબજ કમાતો એક ખેલાડી પોર્ન સ્ટારને પ્રાઈવેટમાં મેસેજ કરે છે !

પ્રખ્યાત પોર્ન સ્ટાર લૈના રોડ્સે હાલમાં જ એક ખુલાસો કર્યો છે કે, એક મોટો ફૂટબોલર ખેલાડી તેને પ્રાઈવેટમાં મેસેજ કરી રહ્યો છે. 23 વર્ષની લૈના રોડ્સે એક વીડિયોમાં દાવો કર્યો છે કે, આ ફૂટબોલરના ઈંસ્ટાગ્રામ પર 4.3 કરોડથી વધારે ફોલોઅર્સ છે અને તે વર્ષના 6 અબજ રૂપિયા કમાય છે. લૈના રોડ્સે પોતાના મિત્રો પાસે તેનો ખુલાસો કર્યો છે.

લૈના રોડ્સ પોતાના મિત્રો સાથેની વાતચીતમાં જણાવે છે કે, ફૂટબોલ ખેલાડી તેને પ્રાઈવેટમાં મેસેજ કરે છે. અને તે વર્ષના 6 અબજ રૂપિયા કમાય છે. તેને ઈંસ્ટાગ્રામ પર 43 મિલિયન ફોલોઅર્સ પણ છે. આ ખુલાસા બાદ તેના મિત્રોએ નામ પૂછ્યુ તો, તેણે જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો.

આપને જણાવી દઈએ કે, શિકાગોમાં જન્મેલી લૈના રોડ્સ પોતે પણ સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. જેને ઈંસ્ટાગ્રામ પર 7.8 મિલિયન ફોલોઅર્સ છે. ત્યાર એમા તો કોઈ શંકાને સ્થાન નથી કે કોઈ નામી ફૂટબોલર જ હોય, કે તેને પર્સનલમાં મેસેજ કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, પોર્ન સ્ટાર્સ અને સ્પોર્ટ્સ સ્ટાર્સ વચ્ચે જૂનો નાતો રહેલો છે.

READ ALSO

Related posts

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલના સુરક્ષા ખર્ચ મામલે અમેરિકાએ કર્યો આ ખુલાસો

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari

અમદાવાદમાં ધાબા પર એકઠા થયેલાં શખ્સો સામે ગુનો દાખલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!