GSTV
Home » News » સ્ટેજ પર રેસલર પતિની સામે જ વિરોધી ખેલાડીને પત્ની કરવા લાગી કિસ, જુઓ આ વીડિયો

સ્ટેજ પર રેસલર પતિની સામે જ વિરોધી ખેલાડીને પત્ની કરવા લાગી કિસ, જુઓ આ વીડિયો

તાજેતરમાં જ રૉનો સીઝન પ્રિમિયર એપિસોડ એકદમ રોમાંચર રીતે પૂરો થયો. આ એપિસોડમાં બૉબી લેશ્લેએ વાપસી કરી અને વાપસી કરતાં જ તેમના ફેન્સની સાથે સાથે પોતાના વિરોધી રેસલર રુસેવને પણ ચોંકાવી દીધો.

જ્યારે બૉબી લેશ્લેએ WWEમાં એન્ટ્રી કરી તો તેની સાથે રુસેવની પત્ની લાના પણ હાજર હતૂ. આ બંનેને સાથે જોઇને રુસેવ પરેશાન નજરે આવ્યો. રુસેવ અને બૉબી લેશ્લેની વચ્ચે ઘણાં લાંબા સમયથી તકરાર ચાલી રહી છે. તેવામાં તેની પત્નીને દુશ્મનની આટલી નજીક જોઇને તે ગુસ્સે ભરાયો. આ ઉપરાંત તે બાદ લાના રુસેવની સામે જ બૉબી લેશ્લેને સ્ટેજ પર જ કિસ કરવા લાગી.

બૉબી લેશ્લે અને રુસેવની ગણતરી WWEના સુપરસ્ટાર્સમાં થાય છે. તેવામાં આ વિવાદના કારણે આ બંને ખેલાડીઓ વચ્ચે આવનારા સમયમાં દુશ્મની વધશે તેવું લાગી રહ્યું છે.

આ હવે તેમને અંગત મામલો બની ગયો છે, જેના કારણે જ્યારે પણ આ બંને વચ્ચે મુકાબલો થશે તો તે દર્શકો માટે ખૂબ જ રોમાંચક સાબિત થશે. ટૂંક સમયમાં જ આ બંને રેસલર્સને એકબીજાની સામે રિંગમાં ઉતારવામાં આવે તો નવાઇ નહી.

મહિલા રેસલર લાનાની વાત કરીએ તો લાનાએ કિસ કરતાં પહેલા બૉબી લેશ્લે સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરમાં તે બૉબી લેશ્લે સાથે બેડ પર નજરે આવી રહી હતી.

તાજેતરમાં જ લાનાનું સ્નેપચેટ એકાઉન્ટ હેક થયું હતુ. જેના કારણે તે ચર્ચામાં આવી હતી. લાનાનાં સ્નેપચેટ એકાઉન્ટ પર કોઇએ અશ્લીલ વીડિયો પર શેર કર્યા હતા. લાના કોઇને કોઇ વિવાદના કારણે મોટાભાગે લાઇમલાઇટમાં રહે છે.

Read Also

Related posts

તમારો સ્માર્ટ ફોન બની શકે છે કારની ચાવી, જરૂર પડશે માત્ર આ વસ્તુની

NIsha Patel

તપેલું કે ડોલ જે હાથમાં આવ્યું તે લઈને લોકો દોડ્યા, આ એક્સિડન્ટ થતાં લાઈનો લગાવનાર તમામ થઈ ગયા ખુશખુશ

Mayur

આ 200 ગામોમાં હજુ 15 દિવસ બાદ મનાવાશે દિવાળી, કારતકી અમાસની નિભાવે છે વર્ષોથી પરંપરા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!