GSTV

લાભાં કોર્પોરેટરના પતિ સામે સ્થાનિકોમાં રોષ, શાહવાડીના યુવકને માર્યાના થયા આક્ષેપ

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

અમદાવાદના લાભાં વોર્ડના કોર્પોરેટર અને હેલ્થ સોલિડ વેસ્ટના ડેપ્યુટી ચેરમેનના પતિ તેજસ પટેલ સામે સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. શાહવાડીમા રહેતા વ્યક્તિને માર માર્યાની પોલીસમાં અરજી કરાઇ છે.

AMC photo કોર્પોરેટર

ડૉક્ટર ચાંદની પટેલના પતિ તેજસ પટેલ સામે સ્થાનિકે ઉમેશ પટેલને માર માર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ પણ એક વ્યક્તિને ધમકાવતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk

આળસી તંત્ર / કોરોના સહાય માટે દરદર ભટકી રહ્યા છે અરજદારો, તંત્રની સામે પ્રજા લાચાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!