GSTV

જામનગર : 3 વ્યક્તિઓ સાથે કાર નદીના વહેણમાં તણાઇ, એક મૃતદેહ મળ્યો

જામનગરના લાલપુરના નાના ખડબા નજીક 3 વ્યક્તિઓ સાથે કાર નદીના વહેણમાં તણાઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તેમજ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. બચાવ કામગીરીમાં એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક મૃતદેહ મળ્યો હતો અને એકની શોધખોળના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે નદી અને ચેકડેમો છલકાયા હતા. લાલપુર તાલુકાના રકા,ખટીયા અને ભણગોર ગામે ધોધમાર વરસાદ પડયો હતો. કાળા ડીબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતુ.

READ ALSO

Related posts

અંત્રોલી ગામે યુવકની ગળુ કાપી ઘાતકી હત્યા, દાહોદમાં નજીવી બાબતે કાકાએ કર્યું ભત્રીજાનું ખૂન

Nilesh Jethva

બિહાર/ રાજ્યસભાની એક માત્ર સીટ પરથી સુશીલ મોદીની જીત નક્કી, અપક્ષ ઉમેદવારનું નામાંકન થયું રદ

Pravin Makwana

બર્થ ડે : આ ક્રિકેટરે એવી સિદ્ધિ હાંસલ કરી જેનાથી ગાવસ્કર, સચિન પણ છે વંચિત, 9મા ક્રમે કરી હતી બેટિંગ

Karan
Do NOT follow this link or you will be banned from the site!