GSTV
Home » News » VIDEO : રાજ ધર્મ નહીં સમાજ ધર્મ નિભાવો નહીં તો આગેવાનોએ ઘરે બેસવાનો વારો આવશે

VIDEO : રાજ ધર્મ નહીં સમાજ ધર્મ નિભાવો નહીં તો આગેવાનોએ ઘરે બેસવાનો વારો આવશે

એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ગાંધીનગરમાં બિન અનામત મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાઓ સાથે મુલાકાત કરી. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે આ મામલે યોગ્ય નિર્ણય કરવો જોઈએ. કોઈપણ બહેન સાથે અન્યાય ન થાય તે હિતમાં સરકારે નિર્ણય લેવો જોઈએ. જેમને સમાજે નેતા બનાવ્યા છે તેઓ રાજ ધર્મના બદલે સમાજ ધર્મ નિભાવે. જો આમ નહીં કરે તો ચૂંટણીમાં આગેવાનોએ ઘરે બેસવાનો વારો આવશે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!