દેશભરમાં ફરી રામ મંદિર નિર્માણની ફરી ચર્ચા શરૂ થઈ છે ત્યારે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે રામ મંદિર મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા.તેમણે કહ્યુ કે રામ મંદિર આસ્થાનો વિષય છે. રામ મંદિર 100 ટકા બનવું જોઈએ પણ ભાજપને રામ મંદિર મુદ્દે જ મત મળે છે.
તેણે કહ્યુ કે, આ વખતે લોકો જાગૃત થયા છે જો રામ મંદિર નહીં બને તો સરકારને વિપરીત પરિણામો ભોગવવા પડશે. અમરેલીના તોરી ગામે સભામાં તેઓ ઉપસ્થિત રહ્યા જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
Read Also
- શું તમારી પાસે છે આ હેલ્થ પોલિસી, તો તમને મળી શકે છે ફ્રી કોવિડ વેક્સિન
- વિવાદ થશે/ નામ પાછળ અટક ન લખવા માટે દેશની દરેક વ્યક્તિને મંજૂરી આપો, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો
- શું તમે પણ નસકોરાના અવાજથી છો પરેશાન ?તો અજમાવો આ ટીપ્સ અને નસકોરાથી મેળવો છૂટકારો
- ઉમેદવારોની પસંદગી માટે મંથન, આ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાજપ જાહેર કરશે દાવેદારો
- ફાયદો/ કાર ખરીદવાનો મોકો આપી રહી છે આ 20 બેંક, વ્યાજદર જાણશો તો થઈ જશો ખુશ