ચૂંટણી જાહેર થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપના કેસરિયા કરી શકે તેવી ચર્ચાઓ ચાલતી હતી.જોકે તેઓ કોંગ્રેસમાં જ રહ્યા અને પાર્ટીએ તેમને ટિકિ આપી છે. પક્ષ માટે સતત પ્રચાર પણ કરી રહ્યા છે.ત્યારે તેમણે જે તે સમયે સોશિયલ મીડિયા પર ચાલતી વાતો અંગે વાત કરતા ભાજપને આડે હાથ લીધી હતી, કહ્યું કે ભાજપના મિત્રોએ જ મારા નામનો ગ્લોબલ પ્રચાર કરાવ્યો હતો.

- ઉપલેટા: લલિત વસોયાએ અભદ્ર શબ્દ સાથે ભાજપ પર કર્યો પ્રહાર
- ભાજપના મિત્રોએ જ મારા નામનો ગ્લોબર પ્રચાર કરાવ્યો
- ભાજપ કેસરીયાની સોશિયલ મીડિયામાં ચર્ચાઆે વસોયાએ આપ્યો જવાબ
- જે દિવસે કોંગ્રેસમાં નહી હોય તો ઘરે બેસીશ

તો બીજી તરફ લલિત વસોયાએ ક્હયું કે તે કોંગ્રેસ છોડીશ નહી,જે દિવસે કોંગ્રેસમાં નહી હોય તો તે દિવસે ઘરે બેસી જઈશ..ખેતી કરીશ..તેમ કહી ભાજપ પર આકરો પ્રહાર કર્યો.
READ ALSO
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર