રાજકોટ જીલ્લાના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરાયો છે. જેમાં તેઓ નિશાન તાકતા ફાયરિંગ કરતા હોય તેવો વીડિયો છે. ફેસબુક પર વીડિયોની સાથે હમેશા ધાર્યુ નિશાન પાર પડતાં અમારાં ધારાસભ્ય લલિત વસોયા એવું લખ્યું છે. જોકે વિવાદ થતા વસોયાએ કહ્યુ હતુ કે લાયન્સ માટે પ્રેક્ટિસ કરતો હતો તે વખતનો છે. બાદમાં આ વીડિયો ડિલીટ કરવા સૂચના અપાઇ છે.
READ ALSO
- જાણવા જેવું/ શું તમને ખબર છે કે વિશ્વના કેટલાંક દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સથી પણ તમે કાર ચલાવી શકો છો!
- આસામ વિધાનસભા ચૂંટણી: ભાજપ અને તેના સહયોગીઓ વચ્ચે થઈ બેઠકોની વહેંચણી, ભાજપના ખાતામાં આવી આટલી સીટો
- અમદાવાદમાં હવસખોરે જાહેર રસ્તા પર જ 16 વર્ષની સગીરાને કિસ કરી લેતા ઓહાપોહ
- જો તમે પણ LICની પોલિસી ધરાવતા હોવ તો ફટાફટ આ કામ પતાવી દો, નહીં તો થશે લાખોનું નુકસાન
- બર્ડ ફ્લૂની દહેશત: અમદાવાદના મરઘા ફાર્મમાં પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ, ઈંડા સહિત ખાદ્ય પદાર્થોનો નાશ કરવા આદેશ