GSTV
Home » News » ગણેશોત્સવ : પ્રસિદ્ધ લાલ બાગ ચા રાજાને 5.5 કિલો સોનું અર્પણ કરાયું

ગણેશોત્સવ : પ્રસિદ્ધ લાલ બાગ ચા રાજાને 5.5 કિલો સોનું અર્પણ કરાયું

ગણેશોત્સવ દરમિયાન મુંબઈના પ્રસિદ્ધ ગણેશ પંડાલ લાલ બાગ ચા રાજાના ચઢાવાનો પ્રાથમિક આંકડો સામે આવ્યો છે. આ વર્ષે પણ લાલ બાગ ચા રાજા પર ધન વર્ષા થઈ છે. આ વર્ષે લાલ બાગ ચા રાજાને કુલ 5.5 કિલો સોનું અર્પણ કરવામાં આવ્યુ છે.

જ્યારે 70 કિલો ચાંદીના આભૂષણનો ચઢાવો મળ્યો છે. જ્યારે પાંચ કરોડ આઠ લાખ રોકડ અર્પણ કરવામાં આવી છે.હજુ પણ ગણતરી ચાલુ છે અને વધુ આંકડો સામે આવશે છે. નોટબંધી બાદ પ્રથમ વખત ગણેશોત્સવ ઉજવાયો.

જેઓ બેન્કમાં જઈને નોટો ન બદલી શક્યા તેઓએ લાલ બાગ ચા રાજાને નોટો અર્પણ કરી હતી. લાલ બાગ ચા રાજાને એક હજારના રૂપિયાની લાખોની નોટ અર્પણ કરવામાં આવી છે.

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!