GSTV

લક્ષદ્વીપના ઉપરાજ્યપાલનું નિધન, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક

કોરોનાકાળમાં દિવસેને દિવસે દુ:ખદ ઘટનાઓ સામે આવતી જાય છે. જ્યાં એક પછી એક હસ્તીઓના નિધનના સમાચાર આવતા જાય છે. ત્યારે હવે વધુ એક દુ:ખદ ઘટના બની છે. જ્યાં હવે લક્ષદ્વીપના ઉપરાજ્યપાલ દિનેશ્વર શર્માનું આજે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાય દિવસથી દિલ્હી એઈમ્સમાં ભરતી હતા.

ત્યારે આ ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ પણ દુ;ખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરતા લખ્યુ છે કે, દિનેશ્વર શર્મા ભારતના પોલીસ અને સુરક્ષા તંત્રમાં લાંબા સમય સુધી યોગદાન આપતા રહ્યા. તેમણે પોતાના પોલીસિંગ કરિયર દરમિયાન કેટલાય સંવેદનશીલ કાઉંન્ટર આંતક અને ઉગ્રવાદ ઓપ્સને સંભાળ્યો છે. તેમના નિધનથી દુ:ખી છું. તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ. ઓમ શાંતિ .

READ ALSO

Related posts

વેજ અને નોનવેજ અંગે તો બધા જાણે છે, પરંતુ શું થે વેગન ડાયેટ જેમાં દૂધ-દહીં પણ નથી ખાતા લોકો?

Ali Asgar Devjani

પાકિસ્તાનની ISIના પૂર્વ ડિરેક્ટર હતા INDIAN RAWના જાસૂસ, સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં જવાબ રજૂ કરતાં ખળભળાટ

Ankita Trada

5 દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા : 3300 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, બજેટ પહેલાં રાખજો સાવધાની નહીં તો મર્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!