GSTV
Home » News » બનાસકાંઠાના લાખણી તાલુકામાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

બનાસકાંઠાના લાખણી તાલુકામાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે અચાનક હવામાન પલટાયું હતું. લાખણી તાલુકામાં અચાનક ભારે પવન સાથે વરસાદ થયો હતો. ભારે પવનને કારણે ધાણા ગામમાં કેટલાક પશુઓના તબેલાના પતરા પણ ઉડી ગયા હતા. એક પતરું ઉડીને ભેંસ પર પડતાં ભેંસ ઈજાગ્રસ્ત થઈ હતી.

તો વાવ તાલુકાના અસારા ગામે ગત મોડી રાત્રે આવેલા ભારે તોફાની વાવાઝોડાએ 300 થી વધુ ઘરોને બેઘર કરી નાખ્યા છે. તોફાની વાવાઝોડાએ ઘરોના નેવા અને પશુઓ માટે બનાવેલા સેડના પતરા ઉડતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા ગામની મુલાકાત ન લેતા ગામલોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!