દિકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની તક: સરકારની આ યોજનામાં મળશે 1 લાખ રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ

Last Updated on September 1, 2020 by Bansari Ladli Laxmi Yojana: દિકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા લાડલી લક્ષ્મી યોજના (Ladli Laxmi Yojana 2020)ની શરૂઆત કરવામાં આવી. આ યોજના અંતર્ગત દિકરીના જન્મ બાદ પરિવારને આર્થિક મદદ મળે છે. આ યોજનાનો હેતુ દિકરીઓના ભવિષ્યને મજબૂત કરવુ, તેમના અભ્યાસમાં આર્થિક … Continue reading દિકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની તક: સરકારની આ યોજનામાં મળશે 1 લાખ રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ