રાજકોટના મવડી પ્લોટના નવરંગપરામાં હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે શ્રમિક યુવકને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. ત્યારે ઘટના અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો. પોલીસે હત્યાની ઘટનામાં આરોપી શખ્સોની શોધખોળ પણ શરૂ કરી છે.
સિવિલની આસપાસના વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો
જીએસટીવીના અહેવાલ બાદ રાજકોટની પોલીસ પણ દોડતી થઈ છે. રાજકોટ સિવિલમાં કોરોનાના દર્દીઓના સગા એકત્ર થતાં સિવિલની આસપાસના વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો છે. ત્યારે રેડ ઝોનના પગલે ડીસીપી કક્ષાના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે. વધતા કોરોનાના કેસ વચ્ચે દર્દીના પરિવારજનોને દિવસમાં બે વખત જ હેલ્પ ડેસ્કમાં જવા દેવામાં આવશે.. અને પાસ હશે તેવા દર્દીઓના સગાને જ પ્રવેશ આપવામાં આવશે.
READ ALSO
- 200 કરોડ મની લોન્ડ્રિંગ કેસ/ સુકેશ ચંદ્રશેખર મામલે જેકલિનનની ED દ્વારા પૂછપરછ, નોરા ફતેહી પહેલેથી જ નોંધાવી ચૂકી છે નિવેદન
- આ નિયમ સાથે પ્રગટાવો દીવો, તમારી તમામ મનોકામના થશે પૂર્ણ
- રોહિત શર્માની કેપ્ટનશીપ ભયમાં/ ટી20ની કપ્તાનીમાંથી હટાવી શકાય છે રોહિત શર્મા, આ દિગ્ગજે કર્યો મોટો દાવો
- કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા
- ગેરંટી વિના લોન આપી રહી છે સરકાર, સમયપર ચુકવણી કરવાથી આગળ 5 ગણી વધુ રકમનો મળશે લાભ