વેલેન્ટાઈન ડેની રાત આ રીતે ગુજારવા ઈચ્છે છે કાઈલી જેનર, ભેટમાં માંગે છે આ વસ્તુ

લિપસ્ટિક અને કૉસ્મેટિક પ્રોડક્ટ વેચીને 90 કરોડ ડૉલરનુ સામ્રાજ્ય બનાવનારી 21 વર્ષની મૉડલ કાઇલી જેનર આ વેલેન્ટાઈન ડેને લઇને ખૂબ ઉત્સાહિત છે. રીઆલિટી ટીવી સ્ટાર કાઇલી જેનર વેલેન્ટાઇન દિવસન પ્રસંગે ઉપહારમાં ડાયમંડ ઈચ્છે છે, કારણકે તેમનો દાવો છે કે આ મોતીથી વધુ સારો હોય છે. તેમની ચેનલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જેમાં તેના વેલેન્ટાઈન ડેને લઇને અમૂક સવાલ કર્યા, કાઇલીને પૂછવામાં આવ્યું કે વેલેન્ટાઈન ડે પર તેણી ટેડી બિયર લેવા ઈચ્છે છે અથવા જ્વેલરી, જેના પર તેમણે કહ્યું, “જાહેર છે, જ્વેલરી, સારું છે?”

View this post on Instagram

extraño a mi esposo

A post shared by Kylie (@kyliejenner) on

વેબસાઈટ ‘ફીમેલફર્સ્ટ ડૉટના ડૉટ યુકે’ મુજબ, તેણી ડાયમંડ જ્વેલરી લેવાનુ પસંદ કરશે કે મોતી, તેમણે કહ્યું કે ડાયમંડ તેમની પ્રથમ પસંદ છે, કાઇલી કિમ કર્દાશિયાની નાની બહેન છે. વેલેન્ટાઈન દિવસની રાત્રિએ ડેટ પર તેણી ફિલ્મ જોવાનુ ઈચ્છે છે અથવા બહાર ડિનર કરવાનુ, તેમણે કહ્યું કે તેમને બંને પસંદ છે.

એક મિનિટની ક્લિપમાં તેમણે એવો પણ ખુલાસો કર્યો કે તેઓ સફેદ ગુલાબની તુલનામાં લાલ ગુલાબ, ડાર્ક ચૉકલેટની તુલનામાં મિલ્ક ચૉકલેટ, ગુલાબની તુલનામાં રેડ વાઈન અને લાલની તુલનામાં ગુલાબી રંગ પસંદ કરે છે.

View this post on Instagram

let’s get away 💚

A post shared by Kylie (@kyliejenner) on

કાઈલી પોતાની હૉટ તસ્વીરો માટે ખૂબ ચર્ચામાં રહે છે અને આ જ કારણ છે કે ઈન્સ્ટાગ્રામ પર તેને 124 મિલિયન લોકો ફૉલો કરે છે. કાઈલીની કંપની શિરી કૉસ્મેટિક્સે 63 કરોડ ડૉલરના મેકઅપનો સામાન વેચ્યો છે.

View this post on Instagram

If you’re happy and you know clap your hands 👏🏼

A post shared by Kylie (@kyliejenner) on

View this post on Instagram

Merry Christmas 💋

A post shared by Kylie (@kyliejenner) on

View this post on Instagram

happier than i look 🧡😝

A post shared by Kylie (@kyliejenner) on

View this post on Instagram

🐾

A post shared by Kylie (@kyliejenner) on

View this post on Instagram

trophy

A post shared by Kylie (@kyliejenner) on

ફોર્બ્સે કાઈલી કૉસ્મેટિકની એસ્ટિમેટેડ વેલ્યૂ 80 કરોડ ડૉલરની જણાવી છે. સાથે જ તેની નેટવર્થ 90 કરોડ ડૉલર જણાવવામાં આવી છે. તેમની કુલ સંપત્તિમાં આ વધારો તેના ટીવી સ્ટન્ટ્સ અને એન્ડોર્સમેન્ટના કારણે થયો છે. જેનરે ફેબ્રુઆરી 2016 કાઈલીકૉસ્મેટિક્સની સ્થાપના કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter