હોલીવુડ સ્ટાર કાઇલી જેનર મોટાભાગે પોતાના લુકને લઇને ચર્ચામાં રહે છે. અવારનવાર તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.
તાજેતરમાં જ ફરી એકવાર કાઇલીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં તે ગોલ્ડન કલરના શાઇની ડ્રેસમાં નજરે પડી રહી છે.
21 વર્ષીય કાઇલી ખૂબ જ કાતિલ અંદાજ સાથે કેમેરા સામે પોઝ આપી રહી છે.
કાઇલીએ પોતાના બ્યૂટી એમ્પાયરની 900 મિલિયન ડૉલરની માલિક છે.
તેણે પોતાના કોસ્મેટિક પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે આ ફોટોશૂટ કરાવ્યું છે.
તેણે પોતાની આ ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેની હૉટનેસ જોઇને તમારા શ્વાસ થંભી જશે.
જણાવી દઇ કે કાઇલી કિમ કાર્દિશિયનની બહેન છે. બંને પોતાના બ્યૂટી પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે આવા હૉટ ફોટોશૂટ કરાવતી રહે છે.
Read Also
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન
- હવે અભિનેત્રી કેતકી ચિતળેની ‘એટ્રોસિટી’ના કેસમાં ધરપકડ: 5 દિવસની પોલીસ કસ્ટડી
- તમારા કામની વાત / નિવૃત્તિની વય અને પેન્શનની રકમ વધશે! જાણો સરકારની યોજના