લંડનની સુપર હોટ મોડલ અને બિઝનેસ વુમન કાઈલી જેનર પોતાની હોટનેસને લઈને હેડલાઈન્સમાં રહે છે. હંમેશા કાઈલી પોતાની ફેમિલીની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં દેખાય છે. તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ જાય છે. હાલમાં જે એકવાર ફરી કાઈલી તેની ફેમિલી સાથે સ્પોટ થઈ હતી.

વાસ્તવમાં 28 વર્ષની રેપર રાઈલી જેનર પોતાની 18 મહિનાની પુત્રી સ્ટોમી વેબસ્ટર અને પતિ ટ્રેવિસ સ્કોટની સાથે પ્રિમિયરમાં રેડ કાર્પેટ પર ઉતરી હતી.

પ્રિમીયર દરમ્યાન કાઈલી બેકલેસ સ્કિનટાઈટ ડ્રેસમાં બહુજ બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં દેખાઈ હતી. તેની સાથે ન્યૂડ મેકઅપ અને પોનીટેલ અને તેની ઘાયલ કરનારી અદાઓએ હસીનાનો લુક કમ્પલીટ કર્યો હતો. તેનો પતિ ટ્રેવિસ બ્રાઉન પેન્ટસૂટમાં દેખાયો હતો.

કાઈલી અને ટ્રેવિસની 18 મહિનાની પુત્રી ખાસ પ્રીમિયરમાં મમ્મી-પપ્પાની સાથે ગ્રીન કલરના આઉટફીટમાં ઘણી ક્યૂટ લાગી રહી હતી.

પરંતુ આ પ્રીમિયર દરમ્યાન કાઈલી તેના પતિ ટ્રેવિસ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી. રેડ કાર્પેટ પર કપલ એક બીજા સાથે કોઝી દેખાયા હતા. ફોટામાં આ લવબર્ડ સરેઆમ લીપલોક કરતાં દેખાયા હતા. કાઈલીના પતિ સાથે તેના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને ફેન્સ ઘણા પસંદ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છેકે, કાઈલી સોશિયલા મીડિય પર ઘણી એક્ટિવ રહે છે. તે સામાન્ય રીતે તેનાં ફોટોઝ શેર કરતી રહે છે. ત્યારબાદ દરેક જગ્યાએ કાઈલીની ચર્ચાઓ થવાની શરૂ થઈ જાય છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 124 મિલિયન ફોલોઅર્સ છે.

તે પોતાના ફોટા સિવાય પુત્રી અને પતિની સાથેની ખાસ પળોને પણ ફેન્સની સાથે શેર કરે છે. કાઈલી અન્ય એક્ટ્રેસ કરતાં ઘણી આગળ છે. કાઈલીને જોઈને કોઈ કહી ન શકે કે તે એક બાળકીની માતા છે. કારણકે કાઈલી છે જ એટલી બધી હોટ.
READ ALSO
- કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ
- Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો