GSTV

અત્યારથી જ લાગી જાવ તૈયારીમાં/ B.ed પાસ વિદ્યાર્થીઓ માટે નોકરીની સુવર્ણ તક, 70 હજારથી વધારે છે પગાર

કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં કેટલાય ખાલી પદ માટે અરજી મગાવામાં આવી રહી છે. આ ભરતી ડેપ્યુટી કમીશ્નરના પદ માટે ખાલી થઈ રહી છે. ઈચ્છુક ઉમેદવાર 8 ફેબ્રુઆરી, 2021 સુધીમા અરજી કરી શકે છે. આ ખબર સંબંધિત જાણકારી માટે આપ સત્તાવાર વેબસાઈટ પર જઈ શકો છો અથવા તો અહીં આપેલી લિંક પર જઈને પણ વધુ વિગતો મેળવી શકો છો. આ નોકરી સંબંધિત જાણકારી અમે પણ અહીં આપને જણાવા જઈ રહ્યા છીએ.

જગ્યાનું નામ-

ડેપ્યુટી કમિશ્નર- 08 જગ્યા

પગાર ધોરણ-

78800 – 209200 રૂપિયા

અરજી કરવાની છેલ્લી તારીખ-

8 ફેબ્રુઆરી, 2021

વયમર્યાદા- આ જગ્યાઓ પર ભરતી થવા માટે વધુમાં વધુ ઉંમર 50 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે

ઉમેદવારની પસંદગી ફક્તને ફક્ત ઈન્ટરવ્યૂના માધ્યમથી થશે.

શૈક્ષણિક લાયકાત-

ઉમેદવાર પાસે અહીં ઓછામાં ઓછી b.edની ડિગ્રી હોવી જરૂરી છે. વધુ જાણકારી માટે નોટિફિકેશન વાંચી લેવી.

અરજી પ્રક્રિયા-

અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેને ભરી અંતિમ તારીખ પહેલા નિર્ધારિત સરનામા પર મોકલી આપો.

સરનામું-

the Joint Commissioner (admn.), KVS, 18, institutional area, New Delhi 110016

NOTE: ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!