GSTV

ઓમિક્રોન વાયરસની દહેશત / કુવૈતે આફ્રિકન દેશોને લઈને લીધા મહત્વના પગલાં, 9 દેશોની ફ્લાઈટ્સ રદ્દ

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

ખાડી દેશોમાં પણ ઓમિક્રોન વાયરસની દહેશતમળી છે. કારણ કે કુવૈતે 9 આફ્રિકી દેશો સાથેની ફ્લાટર રદ કરી છે. કુવૈતના સેન્ટર ફોર ગર્વર્નમેન્ટ કમ્યુનિકેશને કહ્યુ કે કુવૈત દક્ષિણ આફ્રિકા, નામીબિયા, બોત્સવાના, ઝિમ્બાબ્વે,મોઝામ્બિક, લેસોથો, ઈસ્વાતિની, જામ્બિયા સાથે સીધી જ કોમર્શિયલ ફ્લાઈટ બંધ કરવામાં આવી છે.

કુવૈત

આ દેશોના મુસાફરોને નહિ મળે એન્ટ્રી

  • દક્ષિણ આફ્રિકા
  • નામીબિયા
  • બોત્સવાના
  • ઝિમ્બાબ્વે
  • મોઝામ્બિક
  • લેસોથો
  • ઈસ્વાતિની
  • જામ્બિયા

આ દેશોમાંથી પરત ફરેલા કુવૈતના નાગરિકોને સાત દિવસ ક્વોન્ટાઈનમાં રહેવુ પડશે. એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ થશે. કુવૈતી નાગરિકોને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવુ પડશે. કુવૈતની સરકારે નાગરિકોને આહ્વાન કર્યુ છે કે , જરૂરી કામ સિવાય દક્ષિણ આફ્રિકાના દેશોની યાત્રા કરતા બચે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!