GSTV
NIB

ગીર સોમનાથ / ભારે પવનના કારણે દરિયામાં 15 જેટલી બોટ ડૂબી, માછીમારો પણ લાપતા

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવાબંદરેથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉનાના નવાબંદરની અંદાજે 13થી 15 બોટ ડૂબી ગયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. જેમાં આશરે 10થી 15 માછીમારો પણ લાપતા થયાની વિગતો સામે આવી રહી હતી. મહત્વનું છે કે, ગીર સોમનાથ જીલ્લામાં માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના પણ અપાઇ હતી. હાલમાં આ દુર્ઘટનાને લઇને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાત્રિ દરમ્યાન એકાએક આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન થયું છે.

Related posts

છેતરપિંડી મામલે ઠગબાજની પત્ની ઝડપાઈ, જંબુસરમાંથી ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ

pratikshah

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર, એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવાશે

pratikshah

અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર, દેશમાં ચાલી રહ્યો છે મિત્રકાળ

pratikshah
GSTV