Happy Valentine Day : યુવક- યુવતી સાથે ઝડપાઈ જતા થાંભલે બાંધી ઢોર માર માર્યો

આ વીક વેલેન્ટાઈનનું છે. વસંતનું છે અને પ્રેમની મૌસમ અત્યારે યુવા હૈયાઓમાં પૂરબહારમાં ખીલી છે. એ વચ્ચે બે પ્રેમી જોડાનો એક વિડીયો વાયરલ થયો છે. કચ્છમા સોશિયલ મીડિયામાં યુવકને માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કચ્છના રાપરના કોઈ વિસ્તારનો હોવાનું મનાય છે. યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોય અને તેઓ ઝડપાઈ જતા યુવકને થાંભલા સાથે બાંધીન માર મારવામાં આવતો હોવાનું દેખાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter