GSTV

ભાજપમાં ઘરવાપસી કર્યા બાદ કચ્છનાં અબડાસાનાં ધારાસભ્યએ આપ્યુ આ નિવેદન

Last Updated on June 27, 2020 by Mansi Patel

કચ્છના અબડાસાના ધારાસભ્ય પદે રહેલા પ્રધુમ્નસિંહ જાડેજાએ પણ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપ જોડાવવાના નિર્ણય પર તેઓએ તર્ક આપતા કહ્યુ હતુ કે, પહેલા હું ભાજપમાં હતો. જોકે પેટાચૂંટણીમાં શક્તિસિંહ હાર્યા બાદ અમુક વ્યક્તિની વાતોમાં આવ્યો અને કોંગ્રેસમાં જોડાયો હતો.જોકે હવે પરત ઘર વાપસી કરી છે. પક્ષનો જે આદેશ હશે તે પ્રમાણે કરીશ.પક્ષનો આદેશ હશે તો ચૂંટણી લડીશ. તેમણે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવતા કહ્યુ કે મારી લાગણી છે.પણ ટિકિટ અંગે પાર્ટી નક્કી કરશે.

READ ALSO

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!