GSTV
Home » News » જખૌના દરિયા કિનારે બે પાકિસ્તાની બોટ સાથે ૧૫ લોકો જડપાયા

જખૌના દરિયા કિનારે બે પાકિસ્તાની બોટ સાથે ૧૫ લોકો જડપાયા

કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી પંદર પાકિસ્તાનીઓ ઝડપાયા છે. જખૌ દરિયાઇ વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ પકડાઇ હતી.

આ બોટમાં પંદર પાકિસ્તાની હતા.

તમામની જખૌ બંદર લાવી પૂછપરછ હાથ ધરાઇ હતી.

આ તમામ પંદર પાકિસ્તાની માછીમારો હોવાનુ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યુ છે.

 

Related posts

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

Nilesh Jethva

આ માણસનો પ્રાઈવેટ પાર્ટ થયો ફુટબોલ કરતા મોટો, આ હતી ખતરનાક બીમારી

Kaushik Bavishi

ઓ બાપ રે! વાહનચાલક ગાડી વેચશે તો પણ નહીં ભરી શકે દંડ, એક વ્યક્તિને 2.50 લાખનો દંડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!