GSTV

કચ્છ/ ખડીરના રતનપરના સીમાડામાં આગની ભીષણ ઘટના સર્જાઈ, બે કિલોમીટર વિસ્તાર સુધીનું ઘાસ બળીને ખાખ

ચ્છના ખડીરના રતનપરના સીમાડામાં આગની ભીષણ ઘટના બની હતી.ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિસ્તાર ડુંગરાળ છે. નોંધનીય છે કે ડુંગરાળ વિસ્તારમાં લાગેલી ભીષણ આગના કારણે બે કિલોમીટર વિસ્તાર સુધીનું ઘાસ બળીને ખાખ થઈ ગયુ હતું. ત્યારે ગામલોકોની ભારે જહેમત બાદ પણ પવનના કારણે આગ બેકાબૂ બની હતી.

READ ALSO

Related posts

એટ્રોસિટી / ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો : શબ્દોનું ઉચ્ચારણ અતિ અગત્યનું, ઘણા કેસોમાં મળશે રાહત

Karan

કેટરીના કૈફની સુપરહિરો ફિલ્મમાં નહી હોય કોઈ મેલ એક્ટર, આ છે કારણ

Mansi Patel

અભિનેત્રી પાયલ ઘોષનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, સરકારી ગાઈડલાઈનનું કરશે પાલન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!