GSTV

કચ્છમાં થયેલા ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ, ખેડૂતોને સહાય ચૂકવવા સરકારે 84 ટીમો બનાવી

Last Updated on September 6, 2020 by

કચ્છમાં સર્વાધિક સચરાચર વરસાદ બાદ પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા છે. કચ્છમાં થયેલી નુકશાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા સરકારે આદેશ કરતા કૃષિ વિભાગ હરકતમાં આવ્યું છે. ખેતી-વાડી વિભાગ દ્વારા 84 ટિમો બનાવી સમગ્ર કચ્છમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

દસ દિવસમાં સર્વે પૂર્ણ કરી ઝડપભેર ખેડૂતોને સહાય મળે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. તે ઉપરાંત મુખ્યમંત્રીના આત્મનિર્ભર ગુજરાત મિશન અંતર્ગત “સાત પગલાં ખેડૂત કલ્યાણ” કાર્યક્રમ મુજબ આગામી સમયમાં કચ્છના ખેડૂતોને વધુ લાભ મળે તે માટે કૃષિ વિભાગ સક્રિય થયું છે.

READ ALSO

Related posts

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!