GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

BREAKING / ફરી રાજ્યના આ વિસ્તારમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.9 ની તીવ્રતા

ભૂકંપ

કચ્છમાં ફરી ભુકંપનો આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર 3.9 તીવ્રતા નોંધાઇ છે.આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે.

તમને જણાવી દઇએ કે, અગાઉ પણ દુધઈ અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. દુધઈમાં 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે સવારે 4 ફેબ્રુઆરીના રોજ સવારના 5 વાગ્યે 59 મિનિટે ભચાઉમાં 1.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર નોંધાયું હતું જ્યારે ભચાઉમાં અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું.

ભૂકંપ

અગાઉ દૂધઈથી 13 કિ.મી. ઉત્તરે જમીનમાં 11.8 કિ.મી. ઊંડાઈએ ધરતીકંપ ઉદભવ્યો હતો

આ ઉપરાંત અગાઉ 11 જાન્યુઆરીએ સવારના 9:05 વાગ્યે દૂધઈથી 13 કિ.મી. ઉત્તરે જમીનમાં 11.8 કિ.મી. ઊંડાઈએ ધરતીકંપ ઉદભવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ પછી દેશલપર નજીક હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વિદ્યાર્થીઓ આનંદો! CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી, વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ આવ્યા

pratikshah

જાદુ તો તમને અમેઠીની જનતાએ બતાવ્યો હતો, આવું કેમ બોલ્યા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

Padma Patel

સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન

pratikshah
GSTV