ભૂજ નજીકના ગામ પાસેથી મળ્યું કબૂતર, ચાઈનીઝ ભાષામાં લખેલું છે…

વર્ષો પહેલા સંદેશો પહોંચાડવા માટે અને ગુપ્તચર તરીકે પક્ષીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. કબૂતર તો ગુપ્તચર તરીકેનું કામ કરવા માટે યોગ્ય ગણાતું હતું, પરંતુ હવે આધુનિક ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં કબૂતરનો ગુપ્તચર તરીકે ઉપયોગ કોણ કરે તેવો પ્રશ્ન થતો હશે.

હાલ રાજ્યમાં હાઈએલર્ટ છે ત્યારે ભુજના પધ્ધર ગામ નજીકથી કબૂતર મળ્યું છે. જેના પર ચાઈનીઝ ભાષામાં લખાણ લખવામાં આવ્યું છે. SOG ની પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ બાબત ધ્યાનમાં નથી આવી પરંતુ હાલની પરિસ્થિતિને જોતા સંદિગ્ધ કબૂતરની તપાસ કરવામાં આવી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter