GSTV

આજની કોંગ્રેસની બેઠકમાં હાજર નહીં રહે કુંવરજી બાવળિયા

Last Updated on July 24, 2019 by Alap Ramani

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા કુંવરજી બાવળિયાની નારાજગી વધુ વધી છે. તેઓ આજની કોંગ્રેસની બેઠકમાં હાજર નહીં રહે. ગુજરાત કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ ખારવા પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ આવ્યાં છે. તેમણે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તેઓ નારાજ સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરીને તેમની નારાજગી ખારવાના પ્રયાસો કરવાના છે. પરંતુ કુંવરજી બાળળિયા આ બેઠકમાં હાજર નહીં રહે. એટલું જ નહીં બાવળિયા કારોબારી કમિટીની બેઠકમાં પણ ગેરહાજર રહેશે.

Related posts

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!