GSTV
Home » News » ચાર દિવસ પહેલા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ સાથે કરેલી ખાનગી બેઠક બાદ આજે નવાજૂની થવાના એંધાણ

ચાર દિવસ પહેલા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ સાથે કરેલી ખાનગી બેઠક બાદ આજે નવાજૂની થવાના એંધાણ

આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. જેમાં કોઈ નવાજૂની થવાના એંધાણ છે. ચાર દિવસ પહેલા કુંવરજી બાવાળીયાએ કોંગ્રેસના કેટલાક સભ્યો સાથે ખાનગી બેઠક કરી હતી. ત્યારે સામાન્ય સભામાં કોઈ નવાજૂની થવાની શક્યતાઓ છે.

34 સભ્યો પૈકી કોંગ્રેસ પાસે રહેલા 18 સભ્યોમાંથી 2 સભ્યો ભાજપમાં જોડાય તો રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેશે. અગાઉ કોંગ્રેસના 14 બાગી સભ્યો ભાજપમાં જોડાયા હતાં. હાલ કુલ 34માંથી 18 કોંગ્રેસના અને 16 ભાજપના સભ્યો છે. કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા બાદથી રાજકોટ જિલ્લા પંચાયતમાં હિલચાલ જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

રીક્ષામાથી બાળકી પટકાતા મોત, ચાલકે ટાયર ચડાવી દીધુ હતું પથ્થર પર

Nilesh Jethva

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

Nilesh Jethva

ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!