GSTV
India News Trending

મેંગલોરમાં નાગરિકતા કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસા અંગે કુમારસ્વામીએ ઉઠાવ્યા સવાલો

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મેંગલોરમાં પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારની મુલાકાત લીધી હતી. જે બાદ તેને પ્રેસ કોન્ફરન્સ સંબોધી આરએસએસના લોકો પોલીસ ડ્રેસમાં હતા તેવા આરોપો લગાવ્યાં હતા. સાથે જ તેઓએ કહ્યું કે અમે આ મુદ્દાને સહેલાયથી નહીં છોડીએ. ઘણાં વાયરલ વીડિયો છે જેમાં પોલીસ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા છે. મેંગલોરમાં નાગરિકતા વિરૂદ્ધના પ્રદર્શનો હિંસક થયા હતા જે બાદ પોલીસ ફાયરિંગમાં બે પ્રદર્શનકારીઓના મોત નિપજ્યા હતા.

READ ALSO

Related posts

Amitabh-Jaya Anniversary/ પિતાની આ શરત પર કર્યા હતા લગ્ન, જણાવ્યું સફળ લગ્નજીવનનું રહસ્ય

Siddhi Sheth

જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ

Hina Vaja

તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો

Siddhi Sheth
GSTV