GSTV
Home » News » દેશની સેવા કરતા આર્મી જવાનના પરિવાર માટે અમદાવાદમાં યોજાયો અનોખો શો

દેશની સેવા કરતા આર્મી જવાનના પરિવાર માટે અમદાવાદમાં યોજાયો અનોખો શો

આર્મી જવાનના પરિવારજનોને સ્વજન વગર જ તહેવારની ઉજવણી કરવી પડતી હોય છે. સામાન્ય રોજ બરોજના પ્રસંગો પણ સ્વજન વગર જ ઉજવવા પડતા હોય છે. આવા જવાનોની પત્ની માટે કુકરી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એક હોટેલ ખાતે હોટેલ દ્વારા આર્મી વાઇફ વેલ્ફેર એશોશીએસન સાથે મળીને આ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૨૫ જેટલી મહિલાઓએ હિસ્સો લીધો હતો. એક વિક ચાલનાર આ કાર્યક્રમમાં અલગ અલગ ડીશ બનાવતા શીખવાડવામાં આવશે. આ સિવાય પણ આ એશોશીએસન દ્વારા આર્મી જવાનની વાઈફ કે જે વિધવા હોય કે એકલી રહેતી હોય તેની સાથે અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. તો સ્પેશીયલ ચાઈલ્ડ કે બહેરા મૂંગા હોય કે મેન્ટલ ચેલેન્જ હોય તેની સાથે પણ કાર્યક્રમો કરવામાં આવે છે.

READ ALSO

Related posts

રસોડાના આ મસાલાઓ હૃદયની બીમારી માટે છે રામબાણ ઈલાજ

Arohi

22-9થી 25-9 સુધી આ બદલાવ થશે તમારા જીવનમાં, જાણો શું કહે છે ગ્રહો

Arohi

Video: બીજેપી નેતાએ… બીજેપી ઓફિસની બહાર… બીજેપીની મહિલા નેતાને લાફો ઝીંકી દીધો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!