GSTV
Home » News » કુડા સામૂહિક હત્યાકાંડ : ઈજાગ્રસ્ત કરશન પટેલનું હોસ્પિટલમાં નિધન, હવે પોલીસ તપાસ દિશાવિહીન

કુડા સામૂહિક હત્યાકાંડ : ઈજાગ્રસ્ત કરશન પટેલનું હોસ્પિટલમાં નિધન, હવે પોલીસ તપાસ દિશાવિહીન

લાખણી તાલુકાના કુડા ગામે સામૂહિક હત્યાકાંડની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ કરશન પટેલનું મૃત્યુ થયું છે. સામૂહિક હત્યાકાંડની આ ઘટનામાં કરશન પટેલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્રણ દિવસની સઘન સારવાર બાદ પણ સારવાર કારગત ન નિવડતા કરસન પટેલનું આજે મૃત્યુ થયું છે. કુડા ગામે જે સામૂહિક હત્યાકાંડ સર્જાયો અને પોલીસે પ્રાથમિક દ્રષ્ટી મૃતકને આરોપી જાહેર કર્યો હતો. પરંતુ બનાસકાંઠામાં ચૌધરી સમાજના આક્રોશ બાદ પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી જે વ્યાજખોરો હતા તેમને પણ નિવેદન લઇ અને પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ આજે કરસન પટેલનું મોત થતાં પોલીસ પણ હવે અટવાઇને દિશાવિહીન બની છે.

READ ALSO

Related posts

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur

‘કચ્છડો બારે માસ’ અડીખમ : આજે ભૂકંપની 19મી વરસી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!