GSTV
Home » News » જીરૂના પાકમાં આવતા ચરમી રોગને અટકાવવો છે ? તો જુઓ આ વીડિયો

જીરૂના પાકમાં આવતા ચરમી રોગને અટકાવવો છે ? તો જુઓ આ વીડિયો

ગુજરાતમાં જુદા જુદા પ્રકારની જમીનમાં જીરૂની ખેતી થાય છે. જેમાં મુખ્યત્વે રેતાળ, ગોરાળું કે, મધ્યમ કાળી આ પ્રકારની અનુકુળ જમીન હોય છે. જો લાંબા ક્યારામાં ભેજ લાંબો સમય સુધી રહે તો આ સમયે ઝાકળ કે વાદળછાયુ વાતાવરણ રહેતા કાળિયો રોગ ચોક્કસ આવે છે. કાળીયા રોગને બીજા શબ્દોમાં ચમરી રોગ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય ભૂકીછારો જેવો રોગ પણ જીરૂના પાકમાં પેસારો કરતા હોય છે. ત્યારે જીરૂના પાકમાં માવજત કેવી રીતે રાખવી તે વિશે કૃષિ નિષ્ણાંત ડૉ.નરેશ પટેલ પાસેથી જાણીએ.

READ ALSO

Related posts

સરકારનો નવો પરિપત્ર : શિક્ષકોને ભોજન બગાડ અટકાવવાની કામગીરી સોંપી

Nilesh Jethva

તાજમહેલની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની એડવાન્સ સુરક્ષા ટીમે પગથિયા પણ ગણી લીધાં!

Bansari

PPFમાં પૈસા લગાવનારા આ નિયમ દ્વારા મેળવી શકે છે દર વર્ષે નફો,કેવી રીતે જાણો અહીં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!