GSTV

રિંગણના પાકમાં મબલખ ઉત્પાદન મેળવવું હોય તો જાણો શું કહે છે નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત

શાકભાજીમાં એક અગત્યના પાક તરીકે રિંગણની ઓળખ છે. ગૃહિણીઓના રસોડામાં રિંગણ ન હોય તેવું બને જ નહીં. ત્યારે ખેડૂતો દ્રારા પણ રિંગણના પાકને સફળ બનાવવા માટે અને મબલક ઉત્પાદન મેળવવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવતા હોય છે, પણ રિંગણની ખેતીમાં છાશવારે આવી જતી ઈયળોના ઉપદ્રવને નાથવું અતિ કઠીન છે. જેના પરિણામે ખેડૂત ગમે તેટલી મહેનત કરી લે પણ ઈયળો આગળ પાંગળો પૂરવાર થઈ જતો હોય છે. ઉપરથી બારમાસી એવા રિંગણના પાકમાં ત્રણે સિઝન દરમિયાન અલગ અલગ પ્રકારની માવજત કરવી જરૂરી બની જતી હોય છે.

શિયાળા દરમિયાન ફેરરોપણી ઝડપથી કરવામાં આવે તો વૃદ્ધિ થતી નથી. પણ રિંગણને ઠંડી અને સુકી આબોહવા ખાસ્સી માફક આવે છે. જેથી શિયાળો અને રિંગણના પાડોશી સમાન છે. બીજી તરફ ચોમાસા દરમિયાન પાણી ભરાઈ ન રહેતું હોય તેવી જમીનની ખેડૂતોએ પસંદગી કરવાની રહે છે. મોટાભાગની કાળજી રાખવા છતાં ખેડૂતો નાની નાની વસ્તુઓનું ધ્યાન ન રાખતા મહેનત કરી હોવા છતાં પરિણામ મળતું નથી. આ માટે રિંગણની ખેતીમાં ખેડૂતોએ શું ધ્યાન રાખવું તે અંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના હેડ અને કૃષિ નિષ્ણાંત સી.કે.ટિમ્બડિયા જણાવશે.

READ ALSO

Related posts

ખેડૂતો આનંદો/ સરકારની આ યોજના હેઠળ ખેતરને આપો ભાડે, 4 ગણી વધશે તમારી કમાણી

Ankita Trada

હવે નાના ખેડૂતોની કમાણીમાં પણ થશે વધારો, ભારતીય રેલવે કરી રહ્યું છે આ મોટી તૈયારી

Ankita Trada

Video: ઝાડની જે ડાળી પર બેઠો હતો શખ્સ તેને જ કાપી નાખી, બાદમાં જે થયુ તે જોઈને ચોંકી ઉઠશો…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!