GSTV
Home » News » જાણો કૃષિ નિષ્ણાંત ડૉ. સાવલીયા પાસેથી ચોમાસાના વહી જતા પાણીને બચાવવાના ઉપાયો

જાણો કૃષિ નિષ્ણાંત ડૉ. સાવલીયા પાસેથી ચોમાસાના વહી જતા પાણીને બચાવવાના ઉપાયો

જળ એ જ જીવન છે. આ વ્યાખ્યા તો બાળપણથી સ્કૂલમાં આપણે ભણતા આવીએ છીએ, પણ હવે એ વ્યાખ્યાને ખરાં અર્થમાં સાર્થક કરવાનો સમય આવી ગયો છે. ગ્લોબલ વોર્મિંગની અસર તળે જળ સ્તર ખૂંટી રહ્યા છે. આવા સમયે માનવ આગળ નહીં આવે તો કોણ આવશે ? કુદરત દ્રારા આપવામાં આવેલી સંપત્તિનો ઉપભોગ કરવો એ દરેક માનવનો અધિકાર છે, પણ ઉપભોગ થયેલી એ વસ્તુ જ્યારે ખૂંટી પડે ત્યારે તેને બચાવવી પણ જરૂરી બની જાય છે. ત્યારે પાણીનો બચાવ અને તેની જરૂરિયાત વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડૉ.આર.એલ.સાવલીયાએ માહિતી આપી.

READ ALSO

Related posts

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!